Educational Problem And Significants

શિક્ષણમાં સમસ્યાઓ અને ઉકેલ
1 સરકારી બિનસરકારી શિક્ષક એવા ભેદ દૂર કરવા.
2 શિક્ષક ભરતી તાત્કાલિક ધોરણે કરવી.
૩ પ્રાથમિક શિક્ષકોની જેમ જૂના બદલી ઈચ્છતા શિક્ષકોનો બદલી કેમ્પ પહેલા પૂર્ણ કરવો.
૪ શિક્ષણ સહાયક અને શિક્ષક એવા ભેદ પણ દૂર કરવા.
5 ભરતીબોર્ડ પાસે શિક્ષક-ઉમેદવારોનીની યાદી છે જ.નિયમો અનુસાર પ્રાથમિકની જેમ જ ભરતી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં ભરતી કરવી.
6 કોમ્પ્યુટર શિક્ષકો જે TAT પાસ છે તેમની તાત્કાલિક ભરતી કરવી.
7 ગણિત અને વિજ્ઞાનમાં સૌથી વધુ રીપીટરના બ્લોક થાય છે તો તેના વિકલ્પે વાણિજ્ય ગણિત અને શરીર વિજ્ઞાન કે માનવજીવન વિજ્ઞાન દાખલ કરવું.
8 ઉચ્ચતર માધ્યમિક સામાન્ય પ્રવાહમાં વિજ્ઞાન પ્રવાહની જેમ પાંચ વિષયો હોવા જોઈએ તેમાં પણ વૈકલ્પિક વિષયો વધુ આપવા જોઈએ અને 6 તાસ સુધી શૈક્ષણિક વિષયો અને છેલ્લા 2 તાસમાં કોમ્પ્યુટર, ચિત્ર, સંગીત જેવી કલાના વિષયો કે યોગ અને શારીરિક શિક્ષણ કે ઉધોગ-મોબાઈલ રીપેરીંગ, સીવણ,સાબુ બનાવવા જેવા વિષયો હોવા જોઈએ.
9 માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં શિક્ષક રેશિયો 2.5 નો રાખવો જોઈએ.ઉચ્ચતર પ્રાથમિકમાં 2 નો રેશિયો રાખ્યો જ છે.
10 શિક્ષકો તેમના પ્રશ્નો માટે ટ્રીબ્યુનલમાં જ જાય તેમનો પ્રશ્ન ભરતીના જાહેરનામાને અનુરૂપ હોય તો જ ‘સ્ટે’ આપવો જોઈએ.
11 જૂના અને નવા કે સહાયકો એવા કોઈપણ ભેદભાવ શિક્ષકોમાંથી દૂર કરવા જોઈએ.
12 શિક્ષણ ક્ષેત્રે બઢતી અને પ્રગતિની પૂરી તકો અન્ય ક્ષેત્રની જેમ જ હોવી જરૂરી છે.જો આવી બઢતી ના આપી શકાય તો “થ્રી ટાયર સ્કેલ”નો તાત્કાલિક અમલ છે જ.તેનો અમલ કરવો જોઈએ.
ઉપરના સૂચનો માત્ર શિક્ષણ અને શિક્ષણના હિત માટે છે આથી વધુ સારા સૂચનો અન્ય કોઈ વ્યક્તિના હોય શકે છે.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s