Digital Revolution

આજે દેશભરમાં ડિજિટલ ક્રાંતિની વાત થઈ રહી છે તે ખરેખર આવકાર્ય છે.નોકરી મેળવવા માટે યુવાનોને વર્ષો બગડી રહ્યા છે ત્યારે જેમ પ્રાઈવેટ સેક્ટરમાં નેટ પર મૂકેલ resume દ્વારા નોકરીની ઓફર મળે છે તે જ રીતે સરકારી ક્ષેત્રે પણ ઝડપ લાવવાની જરૂર છે.ફોન દ્વારા ઈન્ટરવ્યું લઇ શકાઈ.
નોકરી છોડવી હોય તો પણ દશ વર્ષ કે પંદર વર્ષ બાદ ત્રણ કે સાત દિવસની ટૂંકી નોટિસ દ્વારા નોકરી મૂકી શકાઈ તેવી સવલત હોવી જોઈએ.આને કારણે નોકરીનું ક્ષેત્ર પણ તરલ બનશે.આવી નોકરી છોડનારને ઝડપથી તેનું વળતર કે પેન્શન પણ મળવું જોઈએ.
આમ થાય તો નવયુવાનોને ઝડપથી નોકરી મળશે અને જેમને નોકરી નથી કરવી તે ઝડપથી મુક્ત થશે અને નવી નોકરીની તકો પણ ઉભી થશે.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s