SUPARVISION

ઉચ્ચકક્ષાનો  દૃષ્ટિપાત
પરીક્ષાની મોસમ શરુ થઈ “સુપરવિઝન” કરવા માટે “સુપરવાઈઝરો”ની  નિમણુંકો થવા લાગી.જેનામાં ઉચ્ચકક્ષાની દૃષ્ટિ છે તે સુપરવાઈઝર દ્રષ્ટિ એટલે નજર.ચર્મચક્ષુ વડે જોવાઈ શકે પરંતુ અંત:કરણ મન બુદ્ધિ  અંત:ચેતના દ્વારા જે જોઈ શકાઈ તેને “સુપરવિજન” રાગદ્વેષથી પર જે દૃષ્ટિ છે તે જ સુપરવિજન.મારા તારાના ભાવ વિનાની દૃષ્ટિ કે દૃષ્ટિકોણ.કુદરતી તત્વો સૂર્ય, ચંદ્ર, વાદળો અને પરમતત્વની દૃષ્ટિ આવી દૃષ્ટિ છે.કોઈ ભેદભાવ વગરનું સરખાપણું જોવું તે સુપરવિજન.
આવું “વિજન”કઠિન છે પણ મુશ્કેલ નથી અલબત્ત તે કેળવવું પડે.”હું ઈશ્વર છું” “હું બધાથી મોટો છું”ક્ષમાભાવ સાથેનું “વિજન” કે દૃષ્ટિકોણ તે સુપરવિજન.
નિરીક્ષક કે પરીક્ષકનો આવો દૃષ્ટિકોણ એટલે સુપરવિજન.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s