Satpratipaksh Hetvabhas

સત્પ્રતિપક્ષ  હેત્વાભાસ
હેતુ હંમેશા પક્ષમાં સાધ્યને સિદ્ધ કરતો હોવો જોઈએ  એવો ના હોવો જોઈએ કે જે સાધ્યના પ્રતિપક્ષ -વિરોધી પક્ષને સિદ્ધ ના કરતો  હોવો જોઈએ જેમકે…
સર્વ તર્કનું મહત્વ સ્વીકારનાર નાસ્તિક  હોય છે.
આ તર્કનું મહત્વ સ્વીકારનાર  પૂજા કરે  છે.
તેથી આ પૂજા કરનાર નાસ્તિક  છે.
અહી “તર્કનું મહત્વ સ્વીકારનાર”એ હેતુ છે તેને “નાસ્તિક” એ સાધ્ય પદ સાથે જ અચલ સહચાર હોવો જોઈએ.પરંતુ તેને આસ્તિક-પૂજા કરનાર એવા પ્રતિપક્ષ સાથે પણ અચલ સહચાર હોય તો આવો હેતુ સત્પ્રતિપક્ષ હેતુ કહેવાય છે.આવા હેતુથી સત્પ્રતિપક્ષ  હેત્વાભાસ ઉદ્ભવે છે.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s