Badhit Hetvabhas

બાધિત હેત્વાભાસ
સત્ય જ્ઞાન મેળવવા માટે ચાર રસ્તા -પ્રમાણ છે તેમાં ઉત્તમ પ્રમાણ પ્રત્યક્ષ છે જયારે પ્રત્યક્ષ પ્રમાણથી જ્ઞાન પ્રાપ્ત થતું હોય ત્યારે અનુમાન પ્રમાણનો બાધ થાય છે એટલે કે અનુમાનની જરૂર જ નથી. આમ છતાં આવું અનુમાન કરવામાં આવે તો બાધિત હેત્વાભાસ થાય જેમકે…
સર્વ વરાળ નીકળતી વસ્તુ ગરમ છે.
આ બરફમાંથી વરાળ નીકળે છે.
તેથી આ બરફ ગરમ છે.
અહી “વરાળ નીકળવી”એ હેતુ છે તેને “ગરમ”એવા સાધ્ય સાથે જ સંબંધ હોવો જોઈએ. પરંતુ સ્પર્શેન્દ્રિય-ત્વચા દ્વારા આપણને પ્રત્યક્ષ જ્ઞાન થાય છે કે”બરફ ઠંડો છે”આમ પ્રત્યક્ષ દ્વારા ઠંડા પણું સિદ્ધ થતું હોય તો અનુમાન કરવાની જરૂર જ નથી આમ છતાં અનુમાન કરવામાં આવ્યું છે અને અનુમાન પ્રમાણ બાધિત થયું છે તેથી બાધિત હેત્વાભાસ થયો છે.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s