Generation Gap

આજકાલ બે પેઢી વચ્ચેનું અંતર વધતું જાય છે એટલે જ વૃદ્ધાશ્રમ અસ્તિત્વમાં આવ્યા છે જે વ્યક્તિ પોતાના સંતાનો કે અનુજોને નાના-મોટાનું જ્ઞાન ના આપે તે વ્યક્તિ આ પેઢીગત અંતર વધુ અનુભવે છે -પીડાય છે.ઉગ્રસેન અને શાહજહાં આ બંનેને તેના પુત્રોએ જ કેદ કરીને સત્તા આંચકી લીધી હતી.
સમયને અનુસરીને સત્તા -ત્યાગ પણ પરિપક્વતાની નિશાની કહેવાય નવી પેઢી જૂની વ્યક્તિ ને જોઇને જ અનુકરણ દ્વારા શીખે છે જેણે પિતા કે મોટાભાઈનો આદર ના કર્યો હોય તેણે પોતાનાથી નાના પાસે આદરની અપેક્ષા રાખવી કેટલે અંશે યોગ્ય ?
જેવું વાવ્યું તેવું જ લણવાનું હોય…बोये पेड़ बबूल के आम कहा से होय | પરંતુ આવું સમજવા માટે પરિપક્વતા અને ઈશ્વરકૃપા હોય તો સમજાય.આપણે વડીલોને માન ના આપીએ પછી આપણાથી નાના વ્યક્તિ પાસે માનની અપેક્ષા રાખીએ ત્યારે તે કહેવાના કે “તમે શું કર્યું હતું ?” આપણે કહીએ કે ભૂતકાળ ભૂલી જાઓ અને મને માન-આદર આપો આવી અપેક્ષા રાખનાર વડીલોને દુઃખ મળે તે સ્વાભાવિક છે.કેટલીક જ્ઞાતિ કે ધર્મના લોકોમાં વૃદ્ધાશ્રમ નથી તેનું કારણ તેમને શીખવાતો વિવેક હશે તેવું લાગે છે વિવેક એટલે જ સારા-નરસાનું મોટા-નાનાનું ભાન…
विवेक भ्रष्टानां शतमुख विनिपात भवति | વિવેક ભ્રષ્ટ લોકોનો અનેક પ્રકારે પતન થાય છે બીજું કઈ ના શીખવાય તો ચાલે પણ વિવેક વગર તો વિનિપાત જ .

Advertisements

One thought on “Generation Gap

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s