Teacher’s Problem And soluation

શિક્ષકની સમસ્યા અને ઉપાય
અનુદાનિત શાળાઓમાં વર્ગ ઘટતા તે શિક્ષકને “ફાજલ”ગણવામાં આવે છે ખરેખર તો વર્ગ ઘટવાના કારણોનું સંશોધન થવું જોઈએ.જો શિક્ષણનો વ્યાપ વધ્યો હોય તો વર્ગ ઘટે જ શાનો?આમ છતાં ઘટે તો અન્ય શાળામાં જ્યાં વર્ગ વધ્યા હોય ત્યાં મૂકી શકાય…ભણનારા વિદ્યાર્થીઓની સંખ્યા તો ઘટી જ નથી.
આ ઉપરાંત ગવર્મેન્ટ પાસે કામનો તોટો-કમી નથી.બીજા વિભાગોમાં મૂકી શકાય.સરકારી શાળાઓમાં આ શિક્ષકોને મુકવામાં શું વાંધો?લાયકાત તો બંનેની સરખી જ છે.
ચુંટણીપંચને હવે સતત સ્ટાફની જરૂર છે તેને આ શિક્ષકોને કાયમી આ કામ માટે સમાવી શકાય.શિક્ષકો એકબાજુ વધારાના કામથી થાકી જાય છે ભણાવવાનો તેમને સમય મળતો નથી.જનગણના, મતગણના,બૂથ લેવલ ઓફિસરો..પ્રીસાઈડીંગ ઓફિસરો ની જરૂર પડે છે તો આ ઓવર સેટ અપ સ્ટાફ ને કાયમી સમાવિષ્ટ કરી લે તો ઘણી સમસ્યાઓ હલ થઇ જાય..સરકારને અને શિક્ષકો બંને નો પ્રશ્ન તેમજ ચુંટણીપંચની સમસ્યાઓનો અંત આવી જાય..વળી શિક્ષકોને વધારાના કામની સમસ્યા ટળે અને ફાજલ થવાનો “ફોબિઆ”દૂર થાય..સરકારી અને અનુદાનિત શાળાના શિક્ષકોની લાયકાત સરખી જ હોય પગાર ધોરણ સરખા તો નિયમો શા માટે જુદા ???આમાં સમાનતા આવે તો પણ આ સમસ્યા હલ થાય..ફાજલ શિક્ષકને હાલ પૂરતા RMSA માં મુકવામાં આવ્યા ત્યાં શિક્ષકોની ભરતી પણ થતી નથી તો કાયમી ત્યાં મુકવામાં શો વાંધો?????આ પ્રશ્નો ના જવાબ માં જ તે સમસ્યાનો ઉકેલ નથી…શું???

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s