Education Without Stress

image

ભારરૂપ ભણતર
ज्ञानं भारं क्रिया विना |
ભણતર ભારરૂપ ક્યારે બને છે ? જયારે વર્તમાનપત્રમાં કોઈ છાત્રના આપઘાતના સમાચાર વાંચીએ ત્યારે હૃદય દ્રવી ઉઠે કે આવું કેમ બને ?બાળક કે વિદ્યાર્થી તેનો રસ સતત પ્રદર્શિત-વ્યક્ત  કરે છે પરંતુ વાલી અને શિક્ષક આ બાબતે આંખો મીચી દે છે ત્યારે જ આવી ઘટના બને છે.
બાળક પોતાનાં રસ ના ક્ષેત્ર વ્યક્ત કરે તો તેને પારખવા જોઈએ એ જોઈ ના શકનાર વાલી અને શિક્ષક પહેલા નાપાસ થયા કહેવાય બાળક ને ભણવામાં કંટાળો આવે વાંચતા કપાળમાં કરચલી પડે,કંટાળો વ્યક્ત કરે બાળક ને જે વિષય ના ગમતો હોય તે કહેતો જ હોય છે ત્યારે વાલી અને શિક્ષકો એ વિચારવું જોઈએ.
જ્ઞાન ની સાથે ક્રિયા એટલે પ્રાયોગિક કાર્ય હોવું જોઈએ.આને કારણે ભણતર રસપ્રદ બને.વિજ્ઞાન શિક્ષણમાં જેમ પ્રેક્ટીકલ હોય છે તેમ આર્ટસ માં પણ સમાજ સાથે જોડાયેલું પ્રાયોગિક કાર્ય હોવું જરૂરી…છે.
શિક્ષણમાં વધુ ને વધુ મરજિયાત વિષયો હોવા જોઈએ જેથી ગમતા વિષયો વિદ્યાર્થીઓ પસંદ કરી શકે.શિક્ષકો ને પણ ગમતા વિષયો ભણાવવાના હોય તો હજાર કામ પડતા મુકીને પણ ભણાવશે..વિદ્યાર્થીઓ ને પણ એ જ રીતે રુચિ મુજબ શિક્ષણ મળે તેવી વ્યવસ્થા શિક્ષક, વાલી,આચાર્ય અને શિક્ષણ તંત્ર એ કરવી જ રહી.
જો કે ઉચ્ચતર માધ્યમિક શિક્ષકો અંબાજી માં મળેલા ચતુર્થ અધિવેશનમાં શિક્ષણ મંત્રી શ્રી એ આ વ્યથા જ રજૂ કરી હતી કે
1 શું વિદ્યાર્થીઓ cctv કેમેરા આવવાથી જ પ્રામાણિક રીતે પરીક્ષા આપે તે કરતા જાતે જ ચોરી ની ઈચ્છા ના થાય તેવા મૂલ્યો શીખવવા પડશે અને તેવી જ શિક્ષણ વ્યવસ્થા ઉભી કરવી જોઇશે.
2 એવા વાલી શિક્ષણ પામેલ હોય કે બાળકનો રસ પારખી શિક્ષણનો પ્રવાહ નક્કી કરવામાં બાળકને મદદ કરે..
ચાલો,આ વ્યથામાં સહભાગી બનીને વ્યવસ્થામાં મદદરૂપ બનીએ.

Advertisements

2 thoughts on “Education Without Stress

  1. Sanjay Savani

    બિલકુલ સાચી વાત છે રાજેશ સર,
    પરંતુ જ્યાં સુધી આપણા ખખડી ગયેલા ગોખણ પટ્ટી વાળા શિક્ષણ તંત્ર મા જ્યાં સુધી ધરમૂળથી ફેરફાર કરવા મા નહી આવે ત્યાં સુધી બાળક મનોસ્થિતિ આ જ રહેવાની…અાપણા શિક્ષણ તંત્ર મા ફેરફાર કરવા ની જરૂર તો નાના વિદ્યાર્થી થી માંડીને શિક્ષણ મંત્રી સુધી બધા ને દેખાય છે પરંતુ તેના માટે કોઈ નક્કર પગલાં લેવાતા નથી..અને જ્યાં સુધી વિદ્યાર્થી ને પોતાની રુચિ પ્રમાણે નુ શિક્ષણ મળે તેવી શિક્ષણ પ્રણાલી ગોઠવવામાં નહી આવે ત્યાં સુધી આપણે આ સમસ્યા નો સામનો કરવો જ રહ્યો…

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s