Method Of Mill-4

સહ પરિવર્તન રીતિ :
મિલ આ રીતિ મુજબ જણાવે છે કે કોઈ બે ઘટનામાં એકસાથે પરિવર્તન જોવા મળે તો તેમાં કાર્ય કારણ નો સંબંધ હોઈ શકે આવું પરિવર્તન સરખા પ્રમાણમાં કે વ્યસ્ત પ્રમાણમાં હોઈ શકે છે.પરંતુ આ પરિવર્તન નજરે ચઢે તેવું
હોવું જોઈએ.જેમકે,
સમપ્રમાણમાં પરિવર્તન:
ચંદ્રની કળા વધે અને દરિયામાં ભરતી આવે ચંદ્રની કળા ઘટે અને દરિયામાં ઓટ આવે.
વ્યસ્ત પ્રમાણમાં પરિવર્તન :
પુરવઠો વધે તો કિંમત ઘટે અને પુરવઠો ઘટે તો કીમત વધે.કપાસનું ઉત્પાદન વધે તો પછી કિંમત ઘટે છે મોબાઈલનું ઉત્પાદન વધ્યું તો કિંમત ઘટી છે.
શરતો:
1 બે ઘટનાઓમાં એકીસાથે પરિવર્તન થવું જોઈએ.
2 આ પરિવર્તન સમ પ્રમાણમાં કે વ્યસ્ત પ્રમાણમાં થતું હોવું જોઈએ.
3 આમાં પુરોગામી બાબત કારણ અને અનુગામી બાબત કાર્ય કે પરિણામ કહેવાય.
આ બાબતને પ્રાતીક રીતે નીચે મુજબ સમજાવી શકાય.
સમ પ્રમાણમાં થતું પરિવર્તન :
A B C……………a b c
A+ B C…………..a+ b c
A- B C…………..a- b c
વ્યસ્ત પ્રમાણમાં થતું પરિવર્તન :
A B C……………a b c
A+ B C…………..a- b c
A- B C…………..a+ b c

તેથી A એ a નું કારણ છે.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s