Method Of Mill – 3

અવશેષ રીતિ:
મિલે આ રીતિ મુજબ કારણની શોધ સમજાવવા માટે કેટલુંક પૂર્વજ્ઞાન અને માહિતીને આધારે નવું જ્ઞાન પ્રાપ્ત થાય છે.તેમાં પૂર્વજ્ઞાન કારણ હોય છે અને નવીન
જ્ઞાન ઘટના કે કાર્ય હોય છે.જેમકે,
આપણે વ્યક્તિનું વજન જાણતા હોઈએ કે તે 60 kg વજન ધરાવે છે ત્યારબાદ તે બજારમાંથી શાકભાજી ખરીદીને આવે છે શાકભાજી કેટલું છે ? તે જાણવા માટે તે
વજન કાંટા પર તે થેલી સાથે તે વ્યક્તિનું વજન 64.5 kg થાય છે.
આથી આપણને ખ્યાલ આવે છે કે શાકભાજીનું વજન 4.5 kg છે.
ઉપરનાં ઉદાહરણ પરથી જે નવીન માહિતી શાકભાજીનું વજન જાણવા મળ્યું તે કાર્ય કે પરિણામ કહેવાય.જયારે પૂર્વ જ્ઞાન કે માહિતી રૂપે આપણે વ્યક્તિનું વજન
જાણતા હતા તે અને કુલ વજન એ કારણ કહેવાય.
શરતો:
1 જે ઘટનાનું નિરીક્ષણ કરવાનું છે તેને વિભાજીત કારી શકાય તેવી હોવી જોઈએ.
2 ઘટના અંગે કેટલીક માહિતી આપણી પાસે હોવી જોઈએ.
3 ઘટનાને અંતે મળતું નવીન જ્ઞાન પ્રાપ્ત થતું હોવું જોઈએ.
4 આ નવીન જ્ઞાન કે માહિતી કાર્ય છે અને પૂર્વજ્ઞાન કારણ છે.
આ ઘટના પ્રાતિક રીતે આમ રજૂ થઇ શકે.
A B C ………………….a b c
B એ b નું અગાઉથી જાણવા મળેલું કારણ છે.
C એ c નું અગાઉથી જાણવા મળેલું કારણ છે.
તેથી A એ a નું કારણ છે.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s