Happy Janmashtmi

shri-krusna.jpg w=450&h=335[1]krishna_balaram[1]

Happy Birthday To Krishna.

कृष्णस्तु भगवान् स्वयम् |
કૃષ્ણ જન્મથી અનેક મુશ્કેલી માં રહ્યા પણ આનંદ સ્વરૂપ જ જોવા મળે છે તેમનું કોઈ ચિત્ર કે મૂર્તિ વિષાદમય નથી એટલે જ તેને સહજાનંદ કહે છે.
તેમને જન્મ થી જ મોસાળ માંથી મામા અને માસી એ મારવાના પ્રયત્નો કાર્ય હતા.જન્મકુંડલી માં છઠે શનિ મહારાજ શત્રુ પર વિજય અપાવે પણ મોસાળ મામા માશી ને ઘાત  આપે છે.
તેઓ વૃષભ ના ચંદ્ર માં જન્મ્યા તેથી ઉચ્ચનો ચંદ્ર કહેવાય તેથી મનોબળ ખૂબ સારું હતું તેમ જયોતિષીઓ નો મત છે.વૃષભ રાશી ધરાવનારા જાતકો સામે પાણી એ ચાલે છે “આ બૈલ  મુજે માર”.એમ કહીને પડકાર આપનારા હોય છે.
કૃષ્ણ અનેક પત્ની ધરાવતા હોવા છતાં, તેમણે સ્ત્રીઓના અપહરણ કરીને પરણ્યા હોવા છતાં,તેઓ વિષયી નહોતા પણ રુકમણીજી ને શિશુપાલ સાથે લગ્ન નહોતા કરવા તે માટે અને તેમણે પોતાનું અપહરણ કરવા પત્ર લખેલો આ દુનિયા નો પહેલો પ્રેમપત્ર હતો.સત્યભામા,જામ્બુવતી વગેરે સાથે લગ્ન પણ તેમણે મુશ્કેલી થી છોડાવવા માટે જ લગ્ન કરેલા.
નરકાસુરે ૧૬૦૦૦ કન્યાઓ તેમજ સ્ત્રીઓનું હરણ કરેલું તેમણે નરકાસુર ને હણીને આ સ્ત્રીઓને સ્વતંત્રતા અપાવી પણ આ કન્યા કે સ્ત્રીઓને તેમના માતા-પિતા કે પતિ કે સમાજ અપનાવતું નહોતું.તેમણે તેઓ ને માટે દ્વારકા નગર વસાવ્યું અને પત્નીઓ તરીકે સ્થાન આપ્યું.આમ તેઓ સામાજિક કાર્યકર હતા.
કૃષ્ણ નો મુખ્ય સંદેશ એ છે કે પોતાને ભાગે આવ્યા કરતુ કાર્ય પ્રમાણિક પણે અને ફળની ઈચ્છા રાખ્યા વગર કર્યા કરવું.
कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन |
मा कर्मफलहेतुर्भूर्मा संगोस्तव कर्मणि ||
આ યુગમાં આ અઘરું છે પણ અશક્ય નથી.
ધર્મ અને ન્યાયની બાબત તેઓ કડક હતા અભિમન્યુ ને હણવાની બાબત માં તેઓનું  અદ્ભુત વ્યક્તિત્વ જોવા મળે છે દુર્યોધન ની સભામાં સંધિ પ્રસ્તાવ વખતે તેમનું પ્રભાવી વ્યક્તિ જોવા મળે છે.
ગાંધારીએ આપેલ શ્રાપ તે સ્વીકારે છે કર્મફળ ભોગવવા તૈયાર છે.પારધી અંત સમયે બાણ મારે છે ત્યારે પણ પૂર્વ અવતાર નો વાલીનો સંદર્ભ યાદ કરે છે.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s