Education & Evaluation

શિક્ષણ અને મૂલ્યાંકન
s.s.c.ની પરીક્ષા ફરજિયાત કે મરજિયાત ? આ મુદ્દો વર્તમાનપત્ર અને બોર્ડની બેઠકમાં ચર્ચાનો વિષય બન્યો છે.C.B.S.E.ની પરીક્ષા Open Book Exam ત્યારે ગુજરાત માં એમ લેવાય તો સારું.આનું કારણ એ છે કે
1    અનાવૃત પુસ્તક થી થતું મૂલ્યાંકન વિદ્યાર્થીને ચોર્ય વૃતિ થી અટકાવે છે.બીજો કંઈ  લાભ થાય કે ના થાય મૂલ્યાંકન માં મૂલ્ય તો આવશે.
2  C.C.T.V.કેમેરા નો ખર્ચ બચશે.સ્કવોર્ડ ના ખર્ચ બચશે.
3  વાલીઓ ને તેડવા મુકવાનો ખર્ચ સમય બચશે.
4  વિદ્યાર્થીઓ પર શંકા રાખવાનું કોઈ કારણ નહિ રહે.
5 વહીવટી તંત્ર સહીત વાલી -વિદ્યાર્થીનો તનાવ ઘટશે .
આના કારણે જેને ડીપ્લોમા માં પ્રવેશ લેવો હશે તે જ પરીક્ષા આપશે અને તેને કારણે વિદ્યાર્થીઓની ઓછી સંખ્યા ની જ પરીક્ષા લેવી પડશે. Open Book Exam ના સંદર્ભે મુલ્યાંકનના માપદંડો બદલવા પડશે મૌલિકતા,સર્જનાત્મકતા,ઉપયોજન ને લગતા પ્રશ્નો પૂછવા પડશે એ નક્કી.
આથી શિક્ષકોને શ્રમ વધે પણ સાચું મૂલ્યાંકન થશે.જે મૂલ્યાંકન હોશિયાર કે ઠોઠ ને જુદા ના પડી શકે તે કરતા મૂલ્યો આવે તો પણ ઘણું.જોઈ જોઈ ને લખવાની મનોવૃત્તિ વિદ્યાર્થી માં જોવા મળે છે. તે સ્મૃતિલક્ષી પરીક્ષા નો વિરોધ હોય તેવું નથી લાગતું.
હાલના વિદ્યાર્થીમાં ઘડિયા પાકા કરવા કરતા કેલ્ક્યુલેટર નો ઉપયોગ,નકશામાં સ્થળ શોધવા કરતા કોમ્પ્યુટર માં “ગૂગલ મેપ” કે “વિકીમેપિયા”માં સ્થળ શોધવાનુંનું કૌશલ્ય  શીખવામાં રસ છે.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s