Kabir Bani

कबीर आप ठगाईए और ना ठगिए कोई |
आप ठगे सुख उपजे और ठगे दुःख होई ||
હે કબીર,આપણે છેતરાવું પણ કોઈને છેતરવા નહી કેમકે આપણે છેતરાઈએ તો સુખ ઉપજે છે બીજાને છેતરવાથી દુખ મળે છે.

કબીર નો આ દોહો આપણને વિચિત્ર લાગે,એ સ્વભાવિક પણ છે કેમકે ભૌતિકવાદનો આ યુગ આવું જ વિચારવા પ્રેરે.પણ તાત્વિક સત્ય કબીરે કહ્યું છે કે છેતરવાવાળાની બુદ્ધિ ફક્ત સુખ ભૌતિક સુખનો વિચાર કરે છે શાંતિનો વિચાર સંતોષનો વિચાર તે કરી શકતા નથી.

ગીતામાં કહ્યું છે તે મુજબ આસુરી સંપતિની વ્યક્તિ મોહથી અંધ બનેલી હોય છે.

इदं अद्य मया लब्धम् इदं प्राप्स्यते मनोरथं|

“આટલું મેં મેળવી લીધું હજુ આટલું છેતરીને મેળવી લઈશ” જુદા જુદા મનોરથ સિદ્ધ કરીશ આવી વ્યક્તિને સંતોષ હોતો જ નથી એની “હોબી”ફક્ત વસ્તુ મેળવવાની જ હોય છે.

આવી સંપતિ સત્તા માણસ ઉઘવા ના દે.કદાચ તે મકાન, જમીન,સો મણ ની તળાઈમાં  સૂએ પણ આનંદ ની પ્રાપ્તિ તેને થાય નહી. કેમકે કપટ બુદ્ધિ તેને સંતોષ આપતી નથી એટલે જ કબીર કહે છે કે આપણે છેતરાવું સારું તેનાથી જ સુખ મળશે બીજાને છેતરવાથી નહી.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s