Time and Tide wait for none

મહાભારત નું યુદ્ધ જીત્યાં બાદ ધર્મરાજા યુધિષ્ઠિર પ્રાત:કાળે જરૂરિયાત મંદ લોકો ને દાન કરતા.એક દિવસ રાજસભા નો સમય થઈ ગયો.
છેલ્લા યાચક ને તેમણે “આવતીકાલે આવજે” તેમ કહ્યું.ભીમે આ સાંભળ્યું.મહેલ ના દરવાજે એક વિજય ઘંટ રાખ્યો હતો.વિજય થાય ત્યારે વગાડતો.
ભીમે તે વિજય ઘંટ વગાડ્યો. બધાં ભેગા થઈ ગયા.

ભીમને યુધિષ્ઠિરે પૂછ્યું, “કોણે વિજય મેળવ્યો?”
ભીમે જવાબ આપ્યો,”મોટાભાઈ,આપે વિજય મેળવ્યો મૃત્યુ પર.”
યુધિષ્ઠિરે પૂછ્યું,”કઈ રીતે?”
ભીમે કહ્યું કે તમે પેલા યાચક ને કાલે આવવાનું કહ્યું તે જ સૂચવે છે કે તમે કાળ પર વિજય મેળવ્યો છે.યુધિષ્ઠર સમજી ગયા.તુરત પેલા યાચક ને બોલાવી દાન આપ્યું.
કલ કરે સો આજ કર આજ કરે સો અબ.
દરેક કાર્ય તુરત પતાવી લેવા તે બુદ્ધિશાળી નું લક્ષણ.
અમારા શિક્ષકશ્રી મહેતા બેલ વાગે અને કહે માથે મોત ને આવળ શું ? ચાલો,વર્ગમાં કાલે ય કામ કરવું ને આજે ય કરવું.મને કહેવત યાદ આવી કે “મુલતવી રાખવાના માઠા ફળ”
આના થી વિરુદ્ધ કહેવત પણ છે કે “ઉતાવળા સો બાવરા’ અને “ધીરજ ના ફળ મીઠા” .

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s