Plantation

વૃક્ષરોપણ તો કરવું છે.

આજે શાળામાં N.S.S.પ્રવૃત્તિ અંતર્ગત વૃક્ષારોપણ નો કાર્યક્રમ યોજાયો. વરસાદ તો હજુ થયો નથી પણ વૃક્ષારોપણ થયું. મને બાળક ની શ્રધ્ધા વાળી વાર્તા યાદ આવી ગઈ. બધા વરસાદ માટે  પ્રાર્થના કરવા ગયા, ત્યારે બાળક છત્રી લઈને ગયો. તેને શ્રધ્ધા હતી કે વરસાદ આવશે જ. વિદ્યાર્થીમાં આ શ્રધ્ધા છે જ.

મને શનિવાર ની સભામાં મયુર મલુકા એ  ગાયેલું ગીત પણ યાદ આવ્યું કે,

મેવા મળે કે ના મળે મારે સેવા તમારી કરવી છે,
મુક્તિ મળે કે ના મળે મારે ભક્તિ તમારી કરવી છે

એ જ રીતે વરસાદ આવે કે ના આવે મારે વૃક્ષારોપણ તો કરવું જ છે.

આમ્રવૃક્ષ વાવવામાં વુદ્ધ હું કેરી ખાઇશ નહિ, પણ આવતી પેઢી માટે વાવું છું તેમ કહે છે. તે આશાવાદ પણ યાદ આવ્યા વિના ના રહે.

Advertisements

One thought on “Plantation

  1. p.m.jani

    Vadera saheb
    I have read your blog. Before few years I was thinking why you are so much busy at this Internet communications but now I have understood how’s it useful to us.thanks for making me interested. ..
    With love ..jani.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s