Navratri

દુર્ગા સપ્તશતી માં માર્કંડેય મુની દેવીનું વર્ણન આ રીતે કરે છે..
ज्ञानिनामपि चेतांसि देवी भगवती हि सा |
बलाद आकृष्य मोहाय महामाया प्रयच्छति ||
આ ભગવતી દેવી જ્ઞાનીઓ ના ચિત ને પણ બળ પૂર્વક ખેંચીને મોહ પમાડીને મહામાયા (સંસાર ચક્ર માં મોહ પમાડે છે) માં નાખી દે છે.
ते सम्मता जनपदेषु धनानि तेषाम्
तेषाम् यशांसि न च सीदति बंधूवर्ग |
धन्यास्तं एव निभ्रुताताम्ज भृत्य दारा
येषाम सदाभ्युदयदा भवतीं प्रसन्ना ||
હે દેવી ભગવતી,આપ જેના પર પ્રસન્ન થાઓ છો તે નગરોમાં માન પ્રાપ્ત કરે છે,તેમનું ધન, યશ ક્ષીણ થતું નથી,તેમનો બંધુ વર્ગ દુઃખી થતો નથી,તેમની પત્ની પુત્ર અને નોકર ચાકરો પણ ધન્ય છે.
या श्री स्वयं सुकृतिनाम् भवनेषु अलक्ष्मी
पापात्मनां कृताधियाम ह्रुदयेषु बुध्धि |
श्रध्दा सतां कुलजन प्रभवस्य लज्जा
ताम् त्वाम् नता :परिपालय देवि विश्वम् ||
જે દેવી સત્કાર્યો કરનારના ઘરો માં લક્ષ્મી રૂપે,પાપીઓના ઘરોમાં અલક્ષ્મી રૂપે ,શુદ્ધ અંત;કરણવાળાના હ્રદયમાં બુદ્ધિ સ્વરૂપે,સજ્જનો ના હ્રદયમાં શ્રધ્ધા સ્વરૂપે ,કુળવાન માણસમાં લજ્જા રૂપે વિરાજે છે તે દેવી જગતનું પરિપાલન કરો.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s