Individuality And planetary Part 2

ગુરુપ્રધાન વ્યક્તિ :
દેખાવે સ્થૂળ બાંધો, કફ પ્રકૃતિ, શિક્ષણ તંત્ર સાથે સંકળાયેલ ,ક્યારેક દંભ અને અભિમાની પણ બનાવે,વડીલોના પ્રિય બનાવે,પોતાનું હિત કરતા બીજા નું હિત કરવાનો
સ્વભાવ,પરોપકારી ,જ્ઞાન મેળવવામાં રસરૂચી ધરાવનાર,બદલાની ભાવના કે ડંખીલું વ્યક્તિત્વ ,દીર્ઘાયુ બનાવે ,પરંપરાગત માન્યતા ને સ્વીકારે છે.
શુક્ર પ્રધાન વ્યક્તિ :
કલાકાર,મોજશોખ માં રુચિ,સંગીત, ચિત્ર,શિલ્પ વિવિધ કળા માં રસરુચિ,સારો દેખાવ ,લોકો ને આકર્ષે તેવું મોહક વ્યક્તિત્વ આપે,સોંદર્ય પ્રસાધનો ના વ્યવસાય સાથે સંકળાયેલ ,ટુર્સ ટ્રાવેલ્સ સાથે જોડાયેલ,જંક ફૂડ કે રેસ્ટોરન્ટ , આઈસ્ક્રીમ ઠંડા પીણા સાથે સંકળાયેલ વ્યવસાય ધરાવે છે.
શનિ પ્રધાન વ્યક્તિ :
ન્યાયપ્રિય, અંતર્મુખી વ્યક્તિ વધારે પડતા ઊંચા (દીર્ઘદેહો )હોય ,ન્યાયલય સાથે સંકળાયેલ,ધીમા અને વિચારશીલ નીચું જોઇને ચાલનારા,નમ્રતા ધરાવનાર,દીનહીન પ્રત્યે દયા રાખનાર,બાળપણ માં વડીલ -પ્રૌઢ દેખાનાર, પરિપક્વ વ્યક્તિત્વ ધરાવનાર,લોખંડ ના વ્યવસાય કરનાર,ન્યાયાધીશ, કથાકાર,તત્વજ્ઞાનીઓ, તત્વચિંતકો,કર્મ ના નિયમમાં શ્રદ્ધા ધરાવનાર, ઉપકાર ને માટે ગર્વ નહિ ધરાવનાર આધ્યાત્મિક વ્યક્તિત્વ ધરાવનાર.
રાહુ પ્રધાન વ્યક્તિ :
પરાક્રમી, નિખાલસતા ધરાવનાર,વાક્પટુતા ધરાવનાર ,વ્યાપાર માં નિષ્ણાત કમીશન, દલાલી કરનાર,આકસ્મિક ધન લાભ પ્રાપ્ત કરનાર ,દાદા નું સુખ અને વારસો મેળવનાર,
નીચલા જડબા કરતા ઉપલું જડબું કે બહાર દાંત ધરાવનાર, શેરના વ્યવસાય માં લાભ મેળવનાર.
કેતુ પ્રધાન વ્યક્તિત્વ :
વાત ને જાળવી શકનાર ,અધ્યાત્મ અને મંત્રસિદ્ધિ પ્રાપ્ત કરનાર કેતુ એટલે ધ્વજા તેની જેમ ચંચળ,નાના તરફ થી સુખ પ્રાપ્ત કરનાર,સાદગી તી જીવનયાપન કનાર, સાદગીમાં રુચિ રાખનાર,ત્યાગી સંસાર થી વિરક્ત,આત્મદર્શન માં રત, ક્યારેક ખૂબ ક્રોધી બનનાર પરંતુ મનથી વિરક્ત

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s