Individuality And Planetary

પ્રાથમિક જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે
સૂર્ય પ્રધાન વ્યક્તિ :
સામાન્ય ઉચાઈ કરતા વધુ ઉચાઈ ધરાવનારા,શરીર પાતળું પણ હાડકાનું વજન અને મજબૂતાઈ વધારે ,પિતાનું સુખ વધારે પ્રાપ્ત કરનારા ,સરકારી ક્ષેત્ર દ્વારા વધુ લાભ મેળવનારા,સરકારી ક્ષેત્ર થી સંકળાયેલ ,ઔષધિય ક્ષેત્ર સાથે જોડાયેલ ,પ્રભાવી વ્યક્તિત્વ ધરાવનારા ચહેરાના પ્રમાણમાં નાનાં દાંત વાળા (સૂર્યનું એક નામ -લુપ્ત દંતાય )ઓછી રુંવાટી કે માથા ના વાળ પાતળા હોય.ખોટા કાર્ય થતા ગુસ્સો આવે -પુણ્યપ્રકોપ વાળા.
ચંદ્ર પ્રધાન વ્યક્તિ :
ગોળ મોઢું, ઉજળો વાન,કોમળ વ્યક્તિત્વ લાગણીશીલતા શરીરમાં પાણી નું પ્રમાણ વધુ હોય,માતા તરફ વધુ લાગણી અને માતૃ સુખ પ્રાપ્ત કરનારા,પ્રવાહી-પાણી  વસ્તુના ધંધા સાથે સંકળાયેલા વનસ્પતિય ઓશધીય બાબતો સાથે જોડાયેલ ,કલ્પનાશીલ કવિત્વ સાથે સંકળાયેલ -લેખક,  સારી સંકલ્પ શક્તિ અને મનોબળ ધરાવનાર, અંતર્મુખી સ્વભાવ
મંગળ પ્રધાન વ્યક્તિ :
ઘઉં વર્ણો વાન,શરીરમાં લોહી નું પ્રમાણ વધારે ,વારંવાર ગુસ્સો કરનાર, ઘડીક માં શાંત થઇ જનાર ,બહેનો તરફ થી લાગણી પ્રાપ્ત કરનાર ,માથા પર વાગ્યા નું નિશાન ધરાવનારા,જમીન,કાચ,પ્લાસ્ટિક, રસાયણના વ્યવસાય  સાથે સંકળાયેલ કાયમી ઊચા બ્લડપ્રેશર થી ટેવાયેલ,ઉતાવળિયા,વધુ પડતા સામાજિક  હોય.
બુધ પ્રધાન વ્યકિત :
શ્યામવર્ણ અને સુંદર આંખો ધરાવનાર , વાણિજ્ય અને વેપાર સાથે સંકળાયેલ, કોમ્પ્યુટર અને ગણિત સાથે જોડાયેલા, નમણું વ્યક્તિત્વ ધરાવનારા, બેંક અને કોમર્સ સાથે સંકળાયેલા ,સુંદર વસ્ત્રો પહેરવાના શોખીન , ઇસ્ત્રીટાઇટ કપડા પહેરનારા સુઘડ લોકો , ગણતરીબાજ અને દરેક કામ માં ચોક્કસ હોય છે.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s