Sun In Pisces

સામાન્ય રીતે દર માસ ની ૧૪મી તારીખે સૂર્ય રાશી સંક્રમણ કરે છે.જેમકે,
૧૪મી જાન્યુઆરીએ મકર સંક્રાંતિ
૧૪મી ફેબ્રુઆરીએ  કુંભ સંક્રાંતિ
૧૪મી માર્ચે  મીન સંક્રાંતિ  (મીનાર્ક )
૧૪મી એપ્રિલે  મેષ સંક્રાંતિ
૧૪મી મે  એ વૃષભ સંક્રાંતિ
૧૪મી જૂન એ  મિથુન સંક્રાંતિ
૧૪મી જુલાઈ એ  કર્ક સંક્રાંતિ
૧૪મી ઓગસ્ટે સિંહ સંક્રાંતિ
૧૪મી સપ્ટેમ્બરે કન્યા સંક્રાંતિ
૧૪મી ઓક્ટોબરે તુલા સંક્રાંતિ
૧૪મી નવેમ્બરે વૃશ્ચિક સંક્રાંતિ
૧૪મી ડિસેમ્બરે ધન સંક્રાંતિ  (ધનાર્ક )
આ બે દિવસ પછી ૧૪મી માર્ચે રાત્રે ૨૩.૦૫ મીનીટે સૂર્ય મીન રાશિમાં આવશે એટલે કે મીનાર્ક -મીન માં અર્ક (સૂર્ય )આવશે જયારે સૂર્ય ધન રાશી કે મીન રાશી માં આવે ત્યારે
ધનાર્ક કે મીનાર્ક કહેવાય છે.ધન અને મીન રાશી ગુરુ નું ઘર છે .ગુરુના ઘરે સૂર્ય એટલે રાજા આવે ત્યારે લગ્ન જેવા સંસારિક કાર્ય થતા નથી પણ ધાર્મિક કાર્ય જેવા કે કથા, જનોઈ વગેરે નો બાધ નથી જયારે ૧૩ વર્ષે ગુરુ સૂર્ય ના ઘરે આવે ત્યારે પણ સિંહસ્થ વર્ષ કહેવાય ત્યારે પણ લગ્ન ના મુહૂર્ત અપાતા નથી.
આમ સૂર્ય મહારાજા ગુરુ ને ઘરે જાય કે ગુરુ સૂર્ય ના ઘરે આવે સંસારિક કાર્યો નહિ બસ,ભણવાનું અને આધ્યાત્મિક કાર્યોની જ છૂટ.
આ ૧૪મી થી લગ્નો ને બ્રેક પણ ભણવાને આધ્યાત્મ ને નહિ.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s