Nature

જગત નું આદિ કારણ પ્રકૃતિ જગતમાં વ્યવસ્થા બની રહે તેવા જ પ્રયત્ન કરે છે.આ માટે જ સૂર્ય આદિ ગ્રહ નક્ષત્ર વગેરે ની રચના કરી છે.તેને આધારે જ ઋતુ વગેરે ચાલે છે. પોતે સર્જેલ વસ્તુ નો નાશ કોઈ કરતું નથી…

જળ ન બોળે કાષ્ઠને ,કહો ક્યાંની એ પ્રીત,

આપણું સીંચ્યું જાણી ને નવ બોળે એ રીત .

પાણી ગમે તેવા વજનદાર લાકડા ને પણ ડુબાડતું નથી.કેમ ? તેમાં બંને વચ્ચે શું લાગણી છે.એવું નહિ પરંતુ પોતે સિંચેલ જાણી ને તે તેને ડુબાડતું નથી.

विष वृक्षमपि संवर्ध्य स्वयं छेत्तुम असाम्प्रातम् ||

ઝેરી વૃક્ષ વાવેલું પોતે હોય તો પણ તેને છેદી શકાતું નથી.

આ રીતે વિવિધ ગ્રહો પણ પૃથ્વી પર વ્યવસ્થા જાળવવાની ફરજ બજાવે છે.કોઈ નું હિત કે અહિત કરતા નથી.વ્યક્તિ ના કાર્યો જ ફળે છે.ગ્રહ આદિ પણ કર્મ ને અનુસરે છે.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s