Vasant Panchami

goddess-saraswati-free-photo-download-hd

મહા મહિના ના પ્રથમ નવ દિવસ એટલે નવરાત્રી..તેમાં પાંચમો દિવસ માતા સરસ્વતી નો દિવસ છે.

घंटाशूल हलानि शंखमुसले चक्रं धनु : सायकं |

हस्ताब्जै  दधतीं घनांतविलसत्शीतांशुतुल्यप्रभाम् |

गौरीदेहसमुद्भ्वां त्रिजगतामाधारभुतां महा – |

पूर्वामत्र सरस्वतीमनुभजे शुम्भादि दैत्यादिॅनीम् ||

જેઓ પોતાના કરકમળોમાં ઘંટ, શૂળ , હળ, શંખ , મૂસળ ,ચક્ર ,ધનુષ્ય અને બાણ ધારણ કરે છે; શરદ ઋતુના શોભા સંપન્ન ચંદ્રમાના જેવી મનોહર જેમની કાંતિ છે; જેઓ ત્રણે લોકો ના આધારભૂત છે અને શુંભ વગેરે  દૈત્યો નો નાશ કરનારા છે તથા ગૌરી ના દેહ માંથી જેઓ પ્રગટ થયેલાં છે. તે મહા સરસ્વતીની હું નિરંતર ભક્તિ કરું છું .

વસંતઋતુમાં વૃક્ષો નવ પલ્લવિત થાય છે.કવિ કાલિદાસે ઋતુ સંહારમાં માનવમનમાં ઋતુ પ્રમાણે થતા વિચારો અને ભાવ પરિવર્તન આજે પણ વ્યક્તિ અનુભવે છે.સૂર્યની ગુરુત્વાકર્ષણ અને સામીપ્યને કારણે પાણીના તળ ઊંચા આવવાથી મોટા વૃક્ષો પર લાલ પાંદડીઓ જોવા મળે છે.કવિ કાન્તનું “વસન્ત વિલાસ”પાંડુ અને માદ્રીની મન:સ્થિતિ પ્રકૃતિ પાસે માનવ મનની લાચારીનું ચક્રવર્તી પાંડુની પ્રકૃતિ વસન્ત પાસે હારનું આબેહૂબ વર્ણન પ્રકૃતિની સર્વોપરિતા સાબિત કરે છે.

અરે! કામદેવનો મિત્ર વસંત જો ભગવાન શિવ પર બાણ છોડીને ક્ષોભ ઉત્પન્ન કરી શકતો હોય તો સામાન્ય માનવીનું શું ગજું?

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s