Swami Vivekananda-Birthday

Swami Vivekananda

આજે સ્વામી વિવેકાનંદજીની ૧૫૦મી જયંતી. ૧૨ મી જાન્યુઆરી ૧૮૬૩માં મકરસંક્રાંતિને દિવસે જન્મ થયો હતો. ત્યારે મકરસંક્રાંતિ ૧૨ જાન્યુઆરીના રોજ ઉજવાતી. મકર રાશિમાં સૂર્ય હવે ૧૫૦ વર્ષ ના સમય ગાળા દરમિયાન ૧૪મી જાન્યુઆરીએ આ સંક્રમણ થાય છે.લગભગ ૧૦૦ વરસે ૧ દિવસ સંક્રમણ મોડું થતું જોવા મળે છે. તત્વજ્ઞાનમાં તેમણે સ્નાતક (B.A.) પદવી મેળવી. ધર્મો અનેક છે, પણ ધર્મ એક છે. ધર્મો પરમ તત્વને પામવાના વિવિધ માર્ગો છે, એવું પ્રતિપાદિત કરનાર સ્વામીજીને શત શત વંદન.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s