Makar Sankranti

Image

તા.૨૧મી ડિસેમ્બર ૨૦૧૩ શનિવાર ના રોજ ૨૨.૪૨ થી ઉત્તરાયણનો પ્રારંભ થયો. સૂર્યનું ઉત્તર તરફ ગમન એટલે ઉત્તરાયણ. દર વરસે ૨૧ કે ૨૨ ડીસેમ્બર થી ઉત્તરાયણ શરુ થાય. આ દિવસથી દિવસ એક-એક મિનિટ  મોટો થવા લાગે છે.  લોકો એ આ દિવસનો ઉજાસ વધવાથી મહત્વ નો ગણ્યો છે. મકરસંક્રાંતિ એટલા માટે ઉજવવામાં આવે છે આ દિવસે સૂર્ય મકર માં પ્રવેશે છે. આપણે ત્યાં કર્ક સંક્રાતિ અને મકર સંક્રાતિ મહત્વના ગણાય છે. ૧૪ જુલાઇથી કર્ક સંક્રાતિ અને ૧૪ જાન્યુઆરીથી મકરસંક્રાંતિ થાય છે. ૨૩ જૂનથી દક્ષિણાયન  થાય છે. આ દિવસે સૂર્યપૂજાનું મહત્વ છે માટે જ પતંગ ઉડાડવવામાં આવે છે. પતંગ શબ્દ ની વ્યુત્પત્તિ આ પ્રમાણે છે.

पत्तत पत्तत गच्छति इति पतंग |

હેમંત ઋતુમાં શરીરમાં જામેલ કફ દૂર કરવા માટે આખો દિવસ પતંગ ઉડાડતા તડકે રહેવાનું અને કફ દૂર કરે તેવા સિંગપાક, તલપાક, દાળિયાપાક અને ખજુર ખાવાના હોય છે. દાળિયા કફ ને શોષી લે છે અને દૂર કરે છે.સિંગ તલ વગેરે શક્તિ  આપે છે.

ચાલો દોર પાઈએ, લાડુ બનાવિયે મકર સંક્રાંતિ ને પાંચ દિવસની જ વાર છે.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s