Mobile Fast

આજે રવિવાર હોવાથી મને વિચાર આવ્યો કે કેટલો સમય મોબાઈલ વિના રહેવું? સમયનો તકાદો છે કે હવે પારિવારિક જીવન અને સામાજિક જીવનના  સંદર્ભમાં વ્યક્તિએ ફોન અને ટેલીવીઝન ની બાબતે ઉપવાસ કરતા શીખવું પડશે. સયુંકત કુટુંબમાંથી વિભક્ત કુટુંબો તો થયા હવે એક કુટુંબમાં પણ વ્યક્તિ વિભક્ત બનતો જાય છે. કેટલાક કુટુંબમાં દરેક વ્યક્તિ હવે આ માહિતી પ્રસાધનો ને કારણે અસ્તિત્વ ધરાવતો થયો છે.

આપણા દર્શનો ઉપવાસ વિશે કહેતા હતા વર્તમાન સમયમાં ખાવા-પીવા બાબતે અઠવાડિયે એકવાર અને મોબાઇલ બાબતે કેટલાક કલાક ઉપવાસ રાખવો જોઈએ એમ નથી લાગતું? આ વખતે દસમા ધોરણની વાલી મિટીગ વખતે અમે સહ અધ્યાપકોએ વાલીઓને આ જ સૂચનો કર્યા કે તમે બાળકો સાથે કેટલોક સમય બેસો તેમની સાથે વાત કરો. મને શ્લોક પણ યાદ આવી ગયો કે

लालयेत पञ्च वर्षांणी दसवर्षाणी ताडयेत् |

प्राप्ते तु षोडशे वर्षें पुत्र मित्रवत आचरेत् ||

પાંચ વર્ષ સુધી લાડ લડાવવા, દસ વર્ષ સુધી ક્યારેક મારવું પડે પરંતુ સોળ વરસનું સંતાન થાય ત્યારે પુત્ર સાતે મિત્રવત આચરણ કરવું. વડીલો એ હવે સંતાનોને માટે મોબાઈલ ફાસ્ટ કરવો આવશ્યક છે ને? ચાલો, આજે કેટલો સમય ઉપવાસ કરીશું?

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s