Teacher

હું છું શિક્ષક! ચાલે મારી અહોનિશ શાળા!
કોણ હશે ત્યાં બાળક બાળા?
શાળા મારી સૂની છેક જ
મળ્યો શિષ્ય છે મુજને એક  જ
કોણ હશે એ?
દર્પણ માહીં તેહ દિસે -એ,
ચાલે એનું નિશદિન ભણતર,
ચાલ્યા કરશે શું આખું જીવતર?
ભણ્યો ખરો કૈ, અબુધ રહ્યો વા,
કદીક કદીક એ જરીક પરખવા
કાન ઝાલીને ઊભો કરું છું,
વિવિધ સમાજ મહીં જ્યાં ફરું છું
જગ એનું મુક પરીક્ષક, ચાલે એનું સતત
પરીક્ષણને ના થાયે પૂરું શિક્ષણ, શિષ્ય તણું ,
જેનો હું શિક્ષક ! હું છું શિક્ષક !
                        -ઉમાશંકર જોશી

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s